બાયોલોજી (Biology)
સાયનેપ્સિસ એટલે___

સ્વસ્તિક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી.
રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી.
રંગસૂત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા.
પુનઃ સંયોજીત ગંઠીકાનું દૃશ્યમાન થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપણી આસપાસ જોવા મળતા સજીવો ભિન્ન-ભિન્ન પ્રકારના હોય છે. આ ગુણને શું કહે છે ?

વૃદ્ધિ
વિકાસ
પ્રતિક્રિયા
ભિન્નતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં બર્હિકંકાલ તરીકે કઈ રચના આવેલ છે ?

નખ અને ખરી
વાળ
શીંગડાં
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ?

સજીવની વૃદ્ધિ
સજીવની સંખ્યામાં વૃદ્ધિ
સજીવના કદમાં વૃદ્ધિ
સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયું સ્થળ વિદ્યાર્થીઓને વર્ગીકરણ સંશોધન કરવા માટે સુવિધા પૂરી પાડે છે ?

વનસ્પતિ ઉદ્યાન
વનસ્પતિ સંગ્રહાલય
મ્યુઝિયમ
જનીન બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP