બાયોલોજી (Biology)
પેકિટીન તબક્કા દરમિયાન___

વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય.
રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે.
આપેલ તમામ
પુનઃ સંયોજીત ગંઠીકા દૃશ્યમાન થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ?

દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી.
દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી.
દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે.
દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અસંગત જોડ અલગ બતાવો.

અનુકૂલન : પર્યાવરણ સાથે તાદાત્મ્ય
જીવાવરણ : પ્રકૃતિના સંયુક્ત જીવસમાજ
વર્ગીકૃત શ્રેણી : કક્ષાઓનો સમૂહ
ભિન્નતા : જાતિના સભ્યો વચ્ચે લક્ષણોનું વૈવિધ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?

પક્ષીઓ
આપેલ તમામ
પવન
કીટકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણ વિદ્યાના પિતા....

હકસલી
કેરોલસ લિનિયસ
વ્હીટેકર
એરિસ્ટોટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP