કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ‘કોંગુ નાડુ’ ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) માઈક્રોસોફ્ટે 'વિન્ડોઝ-11' ઓપરેટિંગ સિસ્ટમ લૉન્ચ કરી, જેમાં ___ નો ઉપયોગ કરીને એન્ડ્રોઈડ એપ સપોર્ટની અનન્ય વિશેષતા સામેલ છે. ગૂગલ પ્લે સ્ટોર એમેઝોન એપ સ્ટોર એપલ એપ સ્ટોર હુઆવેઈ એપ ગેલેરી ગૂગલ પ્લે સ્ટોર એમેઝોન એપ સ્ટોર એપલ એપ સ્ટોર હુઆવેઈ એપ ગેલેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જિમ વ્હાઈટહર્સ્ટે કઈ કંપનીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું ? IBM ગૂગલ માઈક્રોસોફ્ટ એપલ IBM ગૂગલ માઈક્રોસોફ્ટ એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે ? શૂટિંગ બેડમિન્ટન હોકી ચેસ શૂટિંગ બેડમિન્ટન હોકી ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં આયોજિત 7મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? ચીન દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ભારત ચીન દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. અમદાવાદના ઉગતી તળાવ પાસે ગાર્ડન ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આ ઓક્સિજન પાર્ક પ્રસિદ્ધ જાપાની મિયાવાકી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરાયો છે. આપેલ બંને અમદાવાદના ઉગતી તળાવ પાસે ગાર્ડન ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આ ઓક્સિજન પાર્ક પ્રસિદ્ધ જાપાની મિયાવાકી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરાયો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP