બાયોલોજી (Biology)
સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ?

સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે
સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે
સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે
સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુકવેલ વનસ્પતિની જાળવણી માટે તેના પર વિશિષ્ટ રસાયણના ધુમાડા દ્વારા કરાતી પ્રક્રિયા એટલે...

ફયુમિગેશન
દાબન
વિષાક્તન
આરોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના લીધે છે ?

હાઈડ્રોજન બંધ
S - S બંધ
આયનિક બંધ
પેપ્ટાઈડ બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પૃથ્વી પર મુખ્ય પ્રભાવી કાર્બનિક સંયોજન કયું ?

લિપિડ
પ્રોટીન
સેલ્યુલોઝ
સ્ટેરોઈડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP