બાયોલોજી (Biology)
કોષવિભાજન દરમિયાન અગ્રસ્ય વર્ધમાન પેશીનું કોષકેન્દ્રપટલ શેમાં જોવા મળે છે ?

કોષરસ વિભાજન
ભાજનાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
ભાજનાન્તિઅવસ્થા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અપૂર્ણ, શાખીત અને મળદ્વાર વગરનો પાચનમાર્ગ ધરાવતો સમુદાય કયો છે ?

મૃદુકાય
પૃથુકૃમિ
નુપૂરક
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા વૈજ્ઞાનિકે દ્વિઅંગી વનસ્પતિઓને હિપેટીકોપ્સીડા એન્થોસિરોટોપ્સીડા અને બ્રાયોપ્સીડામાં વર્ગીકૃત કરી ?

તલસાણે
આયંગર
રોથમેલર
પ્રૉફેસર શિવરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સેન્ટ્રોમિટર રંગસૂત્રના છેડે હોય તો તે રંગસૂત્ર કયા નામથી ઓળખાય છે ?

એક્રોસેન્ટ્રિક
સબમેટાસેન્ટ્રિક
ટીલોસેન્ટ્રિક
મેટાસેન્ટ્રિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNAના બંધારણમાં રહેલી શર્કરા કઈ ?

ડાયસૅકૅરાઈડ
ડીઓક્સિરિબોઝ
રિબોઝ
ડીઓક્સિ રિબ્યુલોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP