બાયોલોજી (Biology) જો દ્વિકીય કોષ કોલ્ચિસિનથી અસરગ્રસ્ત હોય તો પછી શું થાય છે ? ત્રિકીય એકકીય દ્વિકીય ચતુષ્કીય ત્રિકીય એકકીય દ્વિકીય ચતુષ્કીય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કોલ્ચિસિન ત્રાકના નિર્માણને અવરોધે છે. દ્વિકીય કોષને કોલ્ચિસિન અપાતાં તે બેવડાય છે.)
બાયોલોજી (Biology) કઈ રચના વનસ્પતિ અને પ્રાણીકોષોમાં જુદા-જુદા ઉત્સેચકો ધરાવે છે ? કોષકેન્દ્ર સૂક્ષ્મકાય લાઈસોઝોમ કોષકેન્દ્રીકા કોષકેન્દ્ર સૂક્ષ્મકાય લાઈસોઝોમ કોષકેન્દ્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમતાપી ચતુષ્પાદ પ્રાણીવર્ગમાં કોનો સમાવેશ થાય છે ? ઊભયજીવી - વિહંગ સસ્તન - વિહંગ ઊભયજીવી - સરિસૃપ સરીસૃપ - સસ્તન ઊભયજીવી - વિહંગ સસ્તન - વિહંગ ઊભયજીવી - સરિસૃપ સરીસૃપ - સસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ? શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે. કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે. કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ? સમવિભાજન અને અસમભાજન અસમભાજન સમવિભાજન અર્ધસૂત્રીભાજન સમવિભાજન અને અસમભાજન અસમભાજન સમવિભાજન અર્ધસૂત્રીભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખૂબ જ સમૃદ્ધ મ્યુઝિયમ ક્યાં આવેલ છે ? મુંબઈ કોલકાતા જોધપુર વડોદરા મુંબઈ કોલકાતા જોધપુર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP