બાયોલોજી (Biology)
અવકાશ કોની વચ્ચે જોવા મળે છે ?

ત્રાકતંતુ અને સેન્ટ્રોમિયર વચ્ચે
બે સમજાત રંગસૂત્ર વચ્ચે
m - RNA – અને રિબોઝોમ વચ્ચે
નર અને માદા જન્યુ વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લીલી વનસ્પતિમાં જોવા મળતી અદ્રાવ્ય પોલિસેકેરાઈડ કઈ છે ?

સ્ટાર્ચ
સુકોઝ
ગ્લાયકોજન
રેફીનોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પટલવિહીન અંગિકા કઈ છે ?

એક પણ નહીં
આપેલ બંને
રિબોઝોમ્સ
તારાકેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લાઇસોઝોમ્સ કયા પ્રકારના ઉત્સેચક ધરાવે છે?

કાર્બોહાઈડ્રેઝ
આપેલ તમામ
લાઇપેઝ
પ્રોટીએઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સાદા, પૂર્વપ્રભાવી, એકકોષીય, સુકોષકેન્દ્રીય સજીવોમાં કોનો સમાવેશ થાય છે ?

સ્લાઈમ મોલ્ડ
પ્રજીવો
યુગ્લીનોઈડ્સ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લાયસોઝોમની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ?

અંતઃકોષરસજાળ
ગોલ્ગીકાય
કણાભસૂત્ર
રિબોઝોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP