બાયોલોજી (Biology)
સમભાજન દરમિયાન અંતઃ કોષરસજાળ અને કોષકેન્દ્રિકાના અદૃશ્ય થવાની શરૂઆત ક્યારે થાય છે ?

પૂર્વ પૂર્વાવસ્થા
પશ્ચ પૂર્વાવસ્થા
પૂર્વ ભાજનાવસ્થા
પશ્ચ ભાજનાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષમાં કોષરસમાં રહેલા કોષરસવિહીન વિસ્તારોને શું કહે છે ?

લાઈસોઝોમ
રસધાની
રિબોઝોમ્સ
ગોલ્ગીકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચતુર્થબંધારણ ધરાવતા સંયુગ્મી પ્રોટીનનું એક ઉદાહરણ કયું છે ?

માયોસીન
ઈમ્યુનોગ્લોબ્યુલીન
ક્લોરોફિલ
ગ્લોબ્યુલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ?

આપેલ તમામ
કેન્દ્રથી પરિઘ તરફ
પરિઘથી કેન્દ્ર તરફ
ગમે તે તલથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP