બાયોલોજી (Biology)
ખાદ્ય દરિયાઈ માછલીઓનું જૂથ કયું છે ?

સારડીન, પ્રોમ્ફેટ, મેક્રેલ
હિલસા, પ્રોસ્ફેટ, કટલા
સારડીન, મેકેલ, મિગ્રલ
કટલા, રોહુ, મિગ્રલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજનના તબક્કાનો સાચો ક્રમ કયો?

લેપ્ટોટીન – ઝાયગોટીન - પેકિટીન - ડિપ્લોટીન
G1 - S - G2 - G2.m
પૂર્વાવસ્થા - ભાજનાવસ્થા - ભાજનોત્તરાવસ્થા - અંત્યાવસ્થા
આંતરાવસ્થા - ભાજનાવાસ્થા - અંત્યાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચે પૈકી કઈ પ્રક્રિયા જરૂરી છે ?

કોષની જીર્ણતા
કોષના જથ્થામાં વધારો
કોષનું વિભાજન થવું.
જનીન દ્રવ્યનું પ્રસ્થાપન થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હર્બેરીયમ પત્રકની જમણી બાજુએ રાખેલ જગ્યામાં લખવાની ચોક્કસ માહિતીનો ક્રમ પસંદ કરો :

પ્રચલિત નામ-કુળ-પ્રાપ્તિસ્થાન-વૈજ્ઞાનિક નામ
વૈજ્ઞાનિક નામ-કુળ-પ્રચલિત નામ-પ્રાપ્તિસ્થાન
કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ-પ્રાપ્તિસ્થાન
પ્રાપ્તિસ્થાન-કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંયુગ્મી પ્રોટીન એટલે,

પ્રોટીન + આયન
પ્રોટીન + લિપિડ
પ્રોટીન + બિનપ્રોટીન
પ્રોટીન + કાર્બોદિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP