બાયોલોજી (Biology)
કૃષિ બાયોટેકનોલોજી સાથે સંકળાયેલી મુખ્ય પદ્ધતિ ?

પેશીસંવર્ધન
DNA પુનઃસંયોજન
રૂપાંતરણ
વનસ્પતિ સંવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોને અપવાદ સિવાય શેની ક્ષમતાને કારણે નિર્જીવોથી અલગ તારવી શકાય છે ?

પર્યાવરણ સાથે આંતરપ્રક્રિયા અને પ્રગતિશીલ ઉદવિકાસ
સ્પર્શ અને પ્રતિસાદ
પ્રજનન
વૃદ્ધિ અને હલનચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો ?

રૉબર્ટ હૂક
રોબર્ટ કૉચ
રૉબર્ટ બ્રાઉન
સ્લીડન- શ્વૉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આયર્નયુક્ત સંયોજનનું સાચું જૂથ કયું છે ?

સિસ્ટીન, હિમોગ્લોબીન, ટાયરોસીનેઝ
હિમોગ્લોબીન, બાયોટીન, સાયટોક્રોમ
મિથિયોનીન, હિમોગ્લોબીન, માયોગ્લોબીન
માયોગ્લોબીન, સાયટોક્રોમ, હિમોગ્લોબીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP