કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ગુજરાત સરકારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી છ મહિલાઓને કેટલા રૂપિયાની સહાય કરવાની ઘોષણા કરી ?

રૂ.25 લાખ
રૂ.10 લાખ
રૂ.20 લાખ
રૂ.1 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજે રશિયાની નૌસેનાના 325મા નૌસેના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો ?

INS ઐરાવત
INS તબર
INS શાર્દુલ
INS શિવાલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે 'અગર વૃક્ષો'ની વ્યાવસાયિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલ શરૂ કરી ?

પશ્ચિમ બંગાળ
ત્રિપુરા
મેઘાલય
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP