કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
નાણાકીય સ્થિરતા અહેવાલ ત્રિવાર્ષિક ધોરણે રજૂ કરાય છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ખાડી ક્ષેત્રમાં ભારતીય જહાજોની સુરક્ષા માટે ભારતીય નૌસેના દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશનનું નામ શું છે ?

ઓપરેશન ચેતાવની
ઓપરેશન સફળ
ઓપરેશન સંકલ્પ
ઓપરેશન સુરક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો ?

અનુરાગ ઠાકુર
કિરણ રિજિજુ
મનસુખ માંડવિયા
પુરુષોત્તમ રૂપાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP