GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું વન પૃથ્વી ગ્રહના ફેફસા ગણાય છે ?

ટુંડ વન
પાનખર વન
વિષુવવૃત્તીય વન
તૈગા (Taiga) વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ દવાને કોરોના માટે આયુષ મંત્રાલય તરફથી પ્રમાણન પ્રાપ્ત થયું છે ?

આપેલ પૈકી કોઈ નહીં
કારોનાવીર
કોરોનાઝીન
કોરોનાક્યોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ટકાઉ કૃષિ માટેના રાષ્ટ્રીય મિશન (નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અગ્રીકલ્ચર) હેઠળના સોઈલ હેલ્થ મેનેજમેન્ટ ઘટકનું લક્ષ્ય ___ દ્વારા પોષક સંચાલનને પ્રોત્સાહિત કરવાનું છે.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ
સેન્દ્રીય ખાતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. મહેસૂલી ખાધ (Revenue deficit) - આમ જનતાના ઋણ અથવા વિનિવેશ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
2. વિત્તીય ખાધ (Fiscal deficit) - કોઈ ચોક્કસ સમયે સરકારની ખરેખર જવાબદારી
3. નાણાંકીય ખાધ (Monetised deficit) - ખાનગી બજારોમાંથી સરકાર દ્વારા લેવામાં આવેલું ઋણ

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તુ અને સેવા કર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તે પરોક્ષ કરવેરો છે.
તે ગંતવ્યસ્થાન આધારિત છે.
તે વપરાશ / ઉપભોક્તા વેરો છે.
તે ઉદ્દ્ભવસ્થાન આધારિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP