GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

જન્મ દર : એક વર્ષમાં પ્રત્યેક 10,000 લોકો એ જન્મેલા બાળકોની સંખ્યા.
વસ્તીનો લિંગ ગુણોત્તર પ્રત્યેક 1,000 પુરૂષોએ સ્ત્રીઓની સંખ્યા દ્વારા સુનિશ્ચિત થાય છે.
મૃત્યુ દર : એક વર્ષમાં પ્રત્યેક 10,000 લોકોએ જીવતા લોકોની સંખ્યા.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું અન્ય ત્રણ કરતાં વધુ સૂર્ય પ્રકાશને પાછો પરાવર્તિત કરે છે ?

તાજા બરફથી આચ્છાદિત જમીન
ઉપરના પૈકી કોઈપણ સૂર્યના પ્રકાશને પાછો પરાવર્તિત કરતો નથી.
રેતી રણ
ડાંગરનો પાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું વાતાવરણના ક્ષોભ આવરણ (Troposphere) માં હવાના સંચારણનું કારણ છે ?

હવાના દબાણમાં તફાવત
સૌર પવન (Solar Wind)
પરંપરાગત પ્રવાહો (Convectional Current)
પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
નાગરીક પુરસ્કારો (પદ્મ પુરસ્કારો) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત ___ દેશ પાસેથી ‘Sikorsky Romeo’ હેલીકોપ્ટરો ખરીદવાનું આયોજન કરી રહેલ છે.

ફ્રાંસ
યુનાઈટેડ સ્ટેટ્સ
ઈઝરાઈલ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP