GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ભરતી પાણીના વિશાળ જથ્થાનો સમયાંતરે ચઢાવ અને ઉતરાવ છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
તરંગો મહાસાગરની સપાટી તરફ સ્થળાંતર કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા સ્પેસ મિશને સૌ પ્રથમવાર ચંદ્ર ઉપર પાણી હોવાની બાબતની પુષ્ટિ કરી છે ?

સર્વેયર-1, નાસા
એપોલો-11, નાસા
ચંદ્રયાન-I, ઈસરો
લોંગ્જીયાંગ-I, CNSA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મેન્ડરીન ડક (Mandarin duck) કે જે પૂર્વીય એશિયાનું રંગબેરંગી બતક છે, તે નીચેના પૈકી ___ ભારતીય રાજ્યમાં તાજેતરમાં જોવા મળ્યું હતું.

આસામ
કર્ણાટક
ગુજરાત
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા અપનાવવામાં આવેલ ‘‘ટ્રીટી એન્ડ પ્રોહિબીશન ઓફ ન્યુક્લિયર વેપન્સ" (TPNW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
I. આ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં અપનાવવામાં આવેલ અને તે 22મી જાન્યુઆરી, 2021થી અમલમાં આવ્યું.
II. સમજૂતી ઉપર સહી કરનારાં પરમાણુ શસ્ત્રોના વિકાસ, પરીક્ષણ, ઉત્પાદન, સંગ્રહ, હસ્તાંતરણ કે તેના ઉપયોગ કરવાથી પ્રતિબંધીત છે.
III. યુ.એસ.એ., રશિયા, બ્રિટન, ચીન અને ફ્રાન્સે સમજૂતી ઉપર સહી કરી છે.
IV‌‌. ભારત, પાકિસ્તાન, ઈઝરાયલ અને ઉત્તર કોરીયાએ સમજૂતી ઉપર સહી કરી નથી.

ફક્ત I, II અને III
ફક્ત I, II અને IV
I, I, III અને IV
ફક્ત II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું Internet of Things (IoT) ની લાક્ષણિકતાઓ છે ?
1. ઈન્ટરનેટ કનેક્ટીવીટી
2. બિન ગતિશીલ પરિવર્તનો (Undynamic Changes)
૩. વિપુલ માત્રા
4. એકરૂપતા

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર ___ સાથે સંબંધિત હોય છે.

શીરાઓ કઠણ બનવા
ધમનીઓ કઠણ બનવા
યકૃત સરિહોસિસ (Cirrhosis)
મૂત્રપિંડની પથરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP