GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા સ્પેસ મિશને સૌ પ્રથમવાર ચંદ્ર ઉપર પાણી હોવાની બાબતની પુષ્ટિ કરી છે ?

ચંદ્રયાન-I, ઈસરો
સર્વેયર-1, નાસા
લોંગ્જીયાંગ-I, CNSA
એપોલો-11, નાસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ક્ષ-કિરણો (X-rays) – હવાઈમથકો ઉપર બેગની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
2. ગામા કિરણો – કેન્સર અને ગાંઠના ઈલાજમાં રેડીયોથેરાપીમાં ઉપયોગમાં લેવાય છે.
૩. રેડિયો તરંગો – રાત્રિ દૅશ્ય કેમેરા (Night Vision Cameras)માં ઉપયોગમાં લેવાય છે.
4. દશ્ય તરંગો - તેની મદદથી આપણે આસપાસનું વિશ્વ જોઈ શકીએ છીએ.

માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1 અને 3
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયો ખડક આરસના ખડકમાં રૂપાંતરિત થાય છે ?

ડોલોમાઈટ
કોલસો
શેલ (Shale)
રેતી પથ્થર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેના ઉપભોક્તા ભાવ સૂચકાંક (Consumer Price Index for IndustrialWorkers) (CPI-IW) માં થયેલા સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આધાર વર્ષ સુધારીને 2017 કરવામાં આવ્યું છે.
2. આધાર વર્ષ બદલાયું હોવાથી મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે.
3. તેનો ધ્યેય દર પાંચ વર્ષે શ્રેણી સુધારવાનું છે.

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP