GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ચંદ્રની સપાટી કે જે પડછાયામાં રહે છે તે ચંદ્રના ___ ખાતે વિસ્તૃત હોય છે.

કેન્દ્રીય વિસ્તાર
આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર ધ્રુવ
દક્ષિણ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયો ખડક આરસના ખડકમાં રૂપાંતરિત થાય છે ?

કોલસો
રેતી પથ્થર
ડોલોમાઈટ
શેલ (Shale)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
RDX વિશેની નીચેના પૈકી કયું / ક્યાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે ?
1‌. RDX એ Royal Demolition eXplosive and Research Depurtment eXplonive માટે વપરાય છે
2. તે સાયક્લોનાઈટ અથવા હેક્સોગન તરીકે પણ ઓળખાય છે.
3. RDX નું રાસાયણિક નામ 1,3,5-ટ્રાઈનાટ્રો - 1,3,5-ટ્રાયએઝાઈન છે. તે સફેદ પાવડર છે અને તે અત્યંત વિસ્ફોટક છે.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અન્ન ત્રિવેણી યોજના હેઠળ ___ ને 60 કિગ્રા અનાજ આપવામાં આવે છે.

આપેલ તમામ
ક્ષતિગ્રસ્ત દર્ષ્ટિવાળાં વિદ્યાર્થીઓ
આદિજાતિ છોકરા વિદ્યાર્થીઓ
આદિજાતી છોકરી વિદ્યાર્થીનીઓના વાલીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મ્યાનમાર લશ્કરી બળવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. મ્યાનમારનું ચલણ યાંગ છે.
II. મ્યાનમારની રાજધાની નેપ્યિડૉ છે.
III. લશ્કરી બળવા પૂર્વે મ્યાનમારના પ્રમુખ વિન મિન્ત હતા.
IV. નેશનલ લીગ ફોર ડેમોક્રસીએ મ્યાનમારમાં તાજેતરની સામાન્ય ચૂંટણી જીતી.

I, I, III અને IV
ફક્ત II, III અને IV
ફક્ત I અને IV
ફક્ત I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP