કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે મનાવાય છે ? 15 જુલાઈ 17 જુલાઈ 19 જુલાઈ 18 જુલાઈ 15 જુલાઈ 17 જુલાઈ 19 જુલાઈ 18 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ભારતીય સંગઠને UNDP Equator prize 2021 જીત્યો ? આપેલ પૈકી કોઈ નહીં સ્નેહકુંજ ટ્રસ્ટ આપેલ બંને અધિમલાઈ પઝંગુડિનિયર પ્રોડ્યુસર કંપની લિમિટેડ આપેલ પૈકી કોઈ નહીં સ્નેહકુંજ ટ્રસ્ટ આપેલ બંને અધિમલાઈ પઝંગુડિનિયર પ્રોડ્યુસર કંપની લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ક્યા દેશમાં 35,000 લોકોના વસવાટ યોગ્ય લિનેટ હોમ નામનો કૃત્રિમ ટાપુ બનાવાશે ? ન્યુઝીલેન્ડ ઈઝરાયેલ જાપાન ડેનમાર્ક ન્યુઝીલેન્ડ ઈઝરાયેલ જાપાન ડેનમાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે COVID-19 રસીકરણ અભિયાન ‘COVID ટીકા સંગ સુરક્ષિત વન, ધન અને ઉદ્યમ' શરૂ કરવા માટે WHO અને UNICEF સાથે ભાગીદારી કરી ? આદિવાસી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહકાર મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહકાર મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા રાજકીય નેતા વીરભદ્રસિંહ ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ? બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઓડિશા બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નાણાકીય સ્થિરતા અહેવાલ ત્રિવાર્ષિક ધોરણે રજૂ કરાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નાણાકીય સ્થિરતા અહેવાલ ત્રિવાર્ષિક ધોરણે રજૂ કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP