ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ?

શીલગુણસૂરી
મલયગિરિસૂરી
જિનેશ્વરસૂરી
અભયદેવસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ?

સોમનાથ પાટણનું વાજા રાજ્ય
વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય
ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય
ઘૂમલીનું જેઠવા રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાંસ્યયુગીન સભ્યતા દરમિયાન પાણી સંઘરવાની અને તેના નિકાલની ઉત્તમ વ્યવસ્થા કયાં જોવા મળે છે ?

લોથલ
ધોળાવીરા
હડપ્પા
કાલીબંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ?

સુરેન્દ્રનગર જિલ્લો
જૂનાગઢ જિલ્લો
ભાવનગર જિલ્લો
અમદાવાદ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP