સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કષાય મેલ તરણિ વિકાર કષાય મેલ તરણિ વિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. આંખ ફોરમ અશ્રુ ચમક આંખ ફોરમ અશ્રુ ચમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામણ જંગલ આનન કામિની કામણ જંગલ આનન કામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. દાબ બાદ પરિણામ અંકોડો દાબ બાદ પરિણામ અંકોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આપદ્ભાર દુઃખનો ભાર સતાનો ભાર સ્વજનોનો ભાર સ્વભાર દુઃખનો ભાર સતાનો ભાર સ્વજનોનો ભાર સ્વભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'રાત'નો પર્યાય નથી ? યામિની શર્વરી દામિની નિશિ યામિની શર્વરી દામિની નિશિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP