સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.જંબાલ જંતુ કાદવ પથ્થર જંગલ જંતુ કાદવ પથ્થર જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બક્ષિસ ઉપહાર ઉપાહાર નજરાણું બક્ષિસ ઉપહાર ઉપાહાર નજરાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આત્મજા તનુજા તમા તનયા આત્મજા તનુજા તમા તનયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિયતિ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વહીવટ અગમ્ય લલચાવનાર ધર્માચરણ વહીવટ અગમ્ય લલચાવનાર ધર્માચરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. નિશીથ સાયં યામિની મધ્યાહ્ન નિશીથ સાયં યામિની મધ્યાહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.રાજીવ હાર સરોજ જીવંત રાજા હાર સરોજ જીવંત રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP