સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કુસુમાયુધ બલરામ હલાયુધ હળધર કુસુમાયુધ બલરામ હલાયુધ હળધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સહસા સાહિલ વિભુ સાહસિક એકાએક સાહિલ વિભુ સાહસિક એકાએક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દિવાંઘ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ઘુવડ બાજ અંધારું દિવસ ઘુવડ બાજ અંધારું દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વિષ વાયુ વખાણ ડોક વિષ વાયુ વખાણ ડોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચંદ્રિકા ચંદ્ર કૌમુદી જ્યોત્સના ચંદ્રિકા ચંદ્ર કૌમુદી જ્યોત્સના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) દોહ્યલુ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. મોટુ વ્હાલું કઠિન સહેલુ મોટુ વ્હાલું કઠિન સહેલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP