સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગહ્વર સરોવર બખોલ કૂવો આશિષ સરોવર બખોલ કૂવો આશિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ ઘૃણાસ્પદ ઉદાર પરગજુ હિંમતવાન ઘૃણાસ્પદ ઉદાર પરગજુ હિંમતવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘તાલ’નો સામાનાર્થી નથી ? પ્રપંચ તળાવ ખેલ યુક્તિ પ્રપંચ તળાવ ખેલ યુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પક્ષ્મ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. પાંપણ માંખ પાંખ પક્ષી પાંપણ માંખ પાંખ પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : સાગર તમિસ્ત્ર સહ્મ દંગ અર્ણવ તમિસ્ત્ર સહ્મ દંગ અર્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દિવાંઘ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. દિવસ ઘુવડ અંધારું બાજ દિવસ ઘુવડ અંધારું બાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP