સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓધાર્યા ઉધ્ધાર કર્યો ઘેરાયેલા અણધાર્યા પધાર્યા ઉધ્ધાર કર્યો ઘેરાયેલા અણધાર્યા પધાર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. મનન વેર જોખમ આનાકાની મનન વેર જોખમ આનાકાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો.ગાભરી કુમળી વયની ભયભીત ગભરાવે તેવી અજાણી કુમળી વયની ભયભીત ગભરાવે તેવી અજાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતન વિશ્વાસ પ્રમાણ પતિનો મિત્ર પતન વિશ્વાસ પ્રમાણ પતિનો મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જંબાલ જંગલ કાદવ પથ્થર જંતુ જંગલ કાદવ પથ્થર જંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? યામિની દામિની નિશા શર્વરી યામિની દામિની નિશા શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP