સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય વસુ તસુ પશુ પાણી વસુ તસુ પશુ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉત્કર્ષ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઉન્મેષ સંઘર્ષ ઉદાર ઉન્નતિ ઉન્મેષ સંઘર્ષ ઉદાર ઉન્નતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મિતિ રુગ્ણ આજાર માંદુ મિતિ રુગ્ણ આજાર માંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સરવાણી પ્રસન્ન સાક્ષી ઝરો પૃથ્વી પ્રસન્ન સાક્ષી ઝરો પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી નથી ? પ્રસૂન-બકુલ સદ્મ - ઘર વૈશ્વાનર-અનલ અકિંચન-અમીર પ્રસૂન-બકુલ સદ્મ - ઘર વૈશ્વાનર-અનલ અકિંચન-અમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અસિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ગરમ શીતળ શ્યામ સફેદ ગરમ શીતળ શ્યામ સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP