સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.અણગાર ઘર વિનાનું કલ્પના અણસાર બિનઆવડતવાળું ઘર વિનાનું કલ્પના અણસાર બિનઆવડતવાળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સોમ ભાણ માર્તડ આફતાબ સોમ ભાણ માર્તડ આફતાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? શર્વરી નિશા યામિની દામિની શર્વરી નિશા યામિની દામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉદદ્ધિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સમુદ્ર ઝરણું સરોવર નદી સમુદ્ર ઝરણું સરોવર નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી સુંદર સૂરત ભારતી ભરતી સુંદર સૂરત ભારતી ભરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.નિમિષ નિરંતર નિમીત આંખનો પલકારો નિર્માણ પામેલું નિરંતર નિમીત આંખનો પલકારો નિર્માણ પામેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP