સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પરિયટ ઢાંકણ આચ્છાદન પરિવેષ્ટન પરિયટ ઢાંકણ આચ્છાદન પરિવેષ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ ઉપવાત શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. ઉપેક્ષા અનિલ આનલ વાતચીત ઉપેક્ષા અનિલ આનલ વાતચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? કબૂતર પરાકાષ્ટ ચિત્રો ગૂગળ કબૂતર પરાકાષ્ટ ચિત્રો ગૂગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ટેલવું - શબ્દનો સમાનાર્થી જણાવો. નીરખવું કહેવું આંટા મારવા ભીખ માગવી નીરખવું કહેવું આંટા મારવા ભીખ માગવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - તમા તમારુ કાળજી ઘોડો ચિતા તમારુ કાળજી ઘોડો ચિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા માયાળુ માઝા માછલી મોતી માયાળુ માઝા માછલી મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP