સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ચતુરંગિણી ચાર અંગવાળી ચાર ભાવવાળી ચાર રંગવાળી ચાર દીશાવાળી ચાર અંગવાળી ચાર ભાવવાળી ચાર રંગવાળી ચાર દીશાવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ધવ વ્રણ ભરથાર કંથ ધવ વ્રણ ભરથાર કંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તનયા આત્મજા તનુજા તમા તનયા આત્મજા તનુજા તમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સાહેદી પત્નિ શહિદ સાક્ષી મૂડી પત્નિ શહિદ સાક્ષી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. વાચા તુચ્છ જશ ઘા વાચા તુચ્છ જશ ઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આપદ્ભાર સ્વભાર દુઃખનો ભાર સ્વજનોનો ભાર સતાનો ભાર સ્વભાર દુઃખનો ભાર સ્વજનોનો ભાર સતાનો ભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP