સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ડાંફ નિશ્ચિત દીશા મોટું પગલું સાપેક્ષ નશો નિશ્ચિત દીશા મોટું પગલું સાપેક્ષ નશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ભાણ માર્તડ સોમ આફતાબ ભાણ માર્તડ સોમ આફતાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તનયા તમા તનુજા આત્મજા તનયા તમા તનુજા આત્મજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ વિકલ્પો પૈકી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. દ્વિજ વિપ્ર ભૂદેવ ગિરિ દ્વિજ વિપ્ર ભૂદેવ ગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ઉછંગ - શબ્દનો સમાનાર્થી જણાવો. પિવાડી મૃદુલ પુષ્કળ ખોળો પિવાડી મૃદુલ પુષ્કળ ખોળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામિની આનન કામણ જંગલ કામિની આનન કામણ જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP