સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દયિત દયાથી ભરેલું દયનિય આનંદીત પ્રિય દયાથી ભરેલું દયનિય આનંદીત પ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિધાન તૃષા પિપાસા તરસ પિધાન તૃષા પિપાસા તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓબાળ બાળકનું સ્મિત બળતણ બાલ્યાવસ્થા બાળપણનું સંસ્મરણ બાળકનું સ્મિત બળતણ બાલ્યાવસ્થા બાળપણનું સંસ્મરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : શાળ ઘઉં મકાઈ બાજરી ડાંગર ઘઉં મકાઈ બાજરી ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'પક્ષી' નો પર્યાય નથી ? વિહંગ શકુન્ત ઉડપ શકુનિ વિહંગ શકુન્ત ઉડપ શકુનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉત્કર્ષ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઉન્નતિ સંઘર્ષ ઉદાર ઉન્મેષ ઉન્નતિ સંઘર્ષ ઉદાર ઉન્મેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP