સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઘરવટ ઘરમાંજ પતાવટ કરવી તે ઘર જેવા સંબંધવાળું ઘુંઘટવાળી ઘેઘુર અવાજ ઘરમાંજ પતાવટ કરવી તે ઘર જેવા સંબંધવાળું ઘુંઘટવાળી ઘેઘુર અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો . ઝટ ટાણું કાંઠો તૂટ ઝટ ટાણું કાંઠો તૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પીમળ' શબ્દનો પર્યાયવાચી જણાવો. ગંદું દુર્ગંધ સુગંધ વાયુ ગંદું દુર્ગંધ સુગંધ વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ શિક્ષિત અશિક્ષિત જ્ઞાની અજ્ઞાની શિક્ષિત અશિક્ષિત જ્ઞાની અજ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બક્ષિસ ઉપહાર નજરાણું ઉપાહાર બક્ષિસ ઉપહાર નજરાણું ઉપાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. જાગૃતિ અણગમો પ્રાપ્તિ જિજ્ઞાસા જાગૃતિ અણગમો પ્રાપ્તિ જિજ્ઞાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP