સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.શોષિત ગુસ્સે થયેલું શરમાયેલું લોહી રૂદ્ર ગુસ્સે થયેલું શરમાયેલું લોહી રૂદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વાંતિ ઊલટી ઈચ્છા ઉપદેશ વૃતિ ઊલટી ઈચ્છા ઉપદેશ વૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી સમાનાર્થી નથી તે જણાવો. અનુગંજ સૌહાર્દ સખા અનીસ અનુગંજ સૌહાર્દ સખા અનીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘જણસ’ જન્મ વસ્તુ પ્રકાર જમા જન્મ વસ્તુ પ્રકાર જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપણે શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. કવચ અટકાવ સંબંધિત આત્મરક્ષણ કવચ અટકાવ સંબંધિત આત્મરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. વાંસળી લાકડી જેઠાણી જેહાદી વાંસળી લાકડી જેઠાણી જેહાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP