સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.પાગ પાત્ર પાત્ર અને છીદ્ર બંને છીદ્ર અતિશય ભારે પાત્ર પાત્ર અને છીદ્ર બંને છીદ્ર અતિશય ભારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો બક્વાસ ઘોંઘાટ બોલવું બૂમો પાડવી બક્વાસ ઘોંઘાટ બોલવું બૂમો પાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.કાનન કાજળ વન કર્મ કૂમળું કાજળ વન કર્મ કૂમળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. અણગમો જિજ્ઞાસા પ્રાપ્તિ જાગૃતિ અણગમો જિજ્ઞાસા પ્રાપ્તિ જાગૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. ચૂવું - ટપકવું વાસ - સાથ લાડણી - વહાલી કપટી - ઠગારું ચૂવું - ટપકવું વાસ - સાથ લાડણી - વહાલી કપટી - ઠગારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તનુજા તનયા આત્મજા તમા તનુજા તનયા આત્મજા તમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP