સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.બિરંજ ગળ્યો ભાત લાપશી કંસાર લાડુ ગળ્યો ભાત લાપશી કંસાર લાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - અડવી શણગાર કરવો વસ્ત્રાભૂષણ નિસ્તેજ શણગાર વગરની શણગાર કરવો વસ્ત્રાભૂષણ નિસ્તેજ શણગાર વગરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? પંકિલ અંબુજ રાજીવ વારિજ પંકિલ અંબુજ રાજીવ વારિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - વાણોતર વારસદાર ભાજીષો વ્યાજ કારકુન વારસદાર ભાજીષો વ્યાજ કારકુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પીણું પગે લાગવું તે દૂધ પિયુષ પીણું પગે લાગવું તે દૂધ પિયુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘સાજ’નો સામાનાર્થી નથી તે જણાવો. નિલય સાધન સામગ્રી શણગાર શરણાઈ નિલય સાધન સામગ્રી શણગાર શરણાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP