સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. હય હસ્તી રેવંત વાજી હય હસ્તી રેવંત વાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? વ્રણ ધવ કંથ ભરથાર વ્રણ ધવ કંથ ભરથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.હય શ્વાન ઘોડો હાથી શિયાળ શ્વાન ઘોડો હાથી શિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' સ્વમાન નિજાનંદ હૃદય, અંતઃકરણ પરમાત્મા સ્વમાન નિજાનંદ હૃદય, અંતઃકરણ પરમાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - મતીરાં સોયાબીન રીંગણા ચીભડાં વટાણાં સોયાબીન રીંગણા ચીભડાં વટાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ડોક વાયુ વખાણ વિષ ડોક વાયુ વખાણ વિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP