સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સહસા સાહિલ એકાએક સાહસિક વિભુ સાહિલ એકાએક સાહસિક વિભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પીમળ' શબ્દનો પર્યાયવાચી જણાવો. વાયુ ગંદું દુર્ગંધ સુગંધ વાયુ ગંદું દુર્ગંધ સુગંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સુધા ગરલ પીયૂષ અમી સુધા ગરલ પીયૂષ અમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? પ્રવેશદ્વાર બહાર બારું બારણું પ્રવેશદ્વાર બહાર બારું બારણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : શાળ ડાંગર મકાઈ બાજરી ઘઉં ડાંગર મકાઈ બાજરી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વાંતિ ઉપદેશ વૃતિ ઊલટી ઈચ્છા ઉપદેશ વૃતિ ઊલટી ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP