ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જ્યુબીલી પુલ ક્યાં જિલ્લામાં આવેલ છે ? પોરબંદર અમદાવાદ રાજકોટ સુરત પોરબંદર અમદાવાદ રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? ટિપ્પણી નૃત્ય મેરાયો નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મરચી નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મરચી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના વિવિધ પંથકોમાં પહેરાતી અલગ અલગ ઘાટની પાઘડીઓના સંદર્ભે યોગ્ય જોડકાં જોડો : a. મોરબીb. ગોંડલ c. બરડી d. વડોદરાi. ચાંચવાળીii. ખૂંપવાળીiii. બાદશાહીiv. ઇંધોણી જેવી ચક્કરઘાટની d-iii, a-iv, c-i, b-ii b-iv, d-ii, c-iii, a-i c-ii, a-i, d-iv, b-iii a-iv, d-iii, c-ii, b-i d-iii, a-iv, c-i, b-ii b-iv, d-ii, c-iii, a-i c-ii, a-i, d-iv, b-iii a-iv, d-iii, c-ii, b-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઇ લોકકલા લોકો માણે છે ? ગરબા નાટક તાંડવ નૃત્ય ભવાઈ ગરબા નાટક તાંડવ નૃત્ય ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? નગવાડા માણકવાડા ઝીંઝુવાડા જેસવાડા નગવાડા માણકવાડા ઝીંઝુવાડા જેસવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું ? 1916 1919 1913 1906 1916 1919 1913 1906 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP