સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અનંગ મન્મથ નિલય હીરો લાગ મન્મથ નિલય હીરો લાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પૃથ્વી’નો સામાનાર્થી નથી ? અવની મહી ક્ષિતિ રંભા અવની મહી ક્ષિતિ રંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગર્દભ ખર તુરંગ હય ઊંટ ખર તુરંગ હય ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. ગાય ઢોર બળદ ભેંસ ગાય ઢોર બળદ ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વ્યાસંગ વ્યસન વ્યસ્ત સંગતિ મહાવરો વ્યસન વ્યસ્ત સંગતિ મહાવરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? અંબુજ વારિજ રાજીવ પંકિલ અંબુજ વારિજ રાજીવ પંકિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP