સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ઘડિયાળ પંચાંગ વાસરિકા નોંધપોથી ઘડિયાળ પંચાંગ વાસરિકા નોંધપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઠઠયા રહેવું સમસમી જવું વાતપર ટકી રહેવું મંડ્યા રહેવું પડ્યા રહેવું સમસમી જવું વાતપર ટકી રહેવું મંડ્યા રહેવું પડ્યા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? ગૂગળ પરાકાષ્ટ કબૂતર ચિત્રો ગૂગળ પરાકાષ્ટ કબૂતર ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગર્દભ તુરંગ હય ખર ઊંટ તુરંગ હય ખર ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભેષજ વેશ આસ્વાદ ભેંસ ઓસડ વેશ આસ્વાદ ભેંસ ઓસડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? નિર્ઝરિણી સ્રોતસ્વિની આપગા વારિધિ નિર્ઝરિણી સ્રોતસ્વિની આપગા વારિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP