સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વ્યાસંગ મહાવરો સંગતિ વ્યસન વ્યસ્ત મહાવરો સંગતિ વ્યસન વ્યસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જમાલ શૌર્યગાન વાક્છટા વાણી-વિલાસ સૌંદર્ય શૌર્યગાન વાક્છટા વાણી-વિલાસ સૌંદર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) બીડ લવણનો સમાનાર્થી ___ છે. નવસાર અને યુલ્લિકા યુલ્લિકા નવસાર સિંધવ નવસાર અને યુલ્લિકા યુલ્લિકા નવસાર સિંધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' હૃદય, અંતઃકરણ પરમાત્મા સ્વમાન નિજાનંદ હૃદય, અંતઃકરણ પરમાત્મા સ્વમાન નિજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ઈખ શિયળ ઈસ્મત શીલ ઈખ શિયળ ઈસ્મત શીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ડોક વાયુ વિષ વખાણ ડોક વાયુ વિષ વખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP