સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ માખણ સરિતા આપગા અબ્ધિ માખણ સરિતા આપગા અબ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સરવાણી સાવરણી નિર્ઝર ઝરો સરવાણી સાવરણી નિર્ઝર ઝરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પરિયટ ઢાંકણ આચ્છાદન પરિવેષ્ટન પરિયટ ઢાંકણ આચ્છાદન પરિવેષ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અસિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. શ્યામ ગરમ સફેદ શીતળ શ્યામ ગરમ સફેદ શીતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રફીક સોબત સખા સોબતી રફીક સોબત સખા સોબતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટૌકી જાજો મળીને જજો પોંહચી જજો ચિંતા કરવી ટહુકી જજો મળીને જજો પોંહચી જજો ચિંતા કરવી ટહુકી જજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP