સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. અણગમો જિજ્ઞાસા જાગૃતિ પ્રાપ્તિ અણગમો જિજ્ઞાસા જાગૃતિ પ્રાપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ભરથાર વ્રણ ધવ કંથ ભરથાર વ્રણ ધવ કંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.કોરવું સાફ કરવું ખનન કરવું તોડવું સ્પષ્ટ કરવું સાફ કરવું ખનન કરવું તોડવું સ્પષ્ટ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ અશિક્ષિત શિક્ષિત અજ્ઞાની જ્ઞાની અશિક્ષિત શિક્ષિત અજ્ઞાની જ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? અંબુજ વારિજ પંકિલ રાજીવ અંબુજ વારિજ પંકિલ રાજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પર્યક સંપૂર્ણ પ્રવાસ પલંગ સુધી સંપૂર્ણ પ્રવાસ પલંગ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP