સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ચારુ નાજુક તેજી નારી ચારુ નાજુક તેજી નારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દિગ્મૂઢ આનંદ વિભોર આશ્ચર્યચકિત ગમગીન તિરસ્કૃત આનંદ વિભોર આશ્ચર્યચકિત ગમગીન તિરસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : શાળ બાજરી મકાઈ ડાંગર ઘઉં બાજરી મકાઈ ડાંગર ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટાંચુ જમા ઓછું ટાંકણી ટપાલ પેટી જમા ઓછું ટાંકણી ટપાલ પેટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આજાર માંદુ મિતિ રુગ્ણ આજાર માંદુ મિતિ રુગ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો.ગાભરી અજાણી ભયભીત ગભરાવે તેવી કુમળી વયની અજાણી ભયભીત ગભરાવે તેવી કુમળી વયની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP