GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી ક્યા પ્રાંત હતા? લોધાવાડ, ગોહિલવાડ, હાલાર હાલાર, લોધાવાડ, ઝાલાવાડ ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ વાઘેલાવાડ, ઝાલાવાડ, સોરઠ લોધાવાડ, ગોહિલવાડ, હાલાર હાલાર, લોધાવાડ, ઝાલાવાડ ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ વાઘેલાવાડ, ઝાલાવાડ, સોરઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ? અણહિલ ભરવાડ મામા સુરપાળ પંચાસરના રાજા જયશિખરી રાણી ઉદયમતી અણહિલ ભરવાડ મામા સુરપાળ પંચાસરના રાજા જયશિખરી રાણી ઉદયમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Windows NT ઑપરેટિંગ સિસ્ટમમાં NT નો અર્થ શું થાય છે ? Network Technology Not Tested New Technology Network Terminal Network Technology Not Tested New Technology Network Terminal ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 7 વિષયના માર્ક્સની સરેરાશ 85 છે. તેમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાંખવામાં આવે તો સરેરાશ 88 છે. તો વિજ્ઞાનના માર્ક્સ કેટલા હશે ? 75 66 76 67 75 66 76 67 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. 'ફડક' માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર અત્યંત કડક કાપડ નવોઢાના વસ્ત્રની જોડ પહેરેલા કપડાનો ઝૂલતો છેડો માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર અત્યંત કડક કાપડ નવોઢાના વસ્ત્રની જોડ પહેરેલા કપડાનો ઝૂલતો છેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘પસાયતો’ તપસ્વીનો કક્ષ મોટો પટારો આફત રક્ષક તપસ્વીનો કક્ષ મોટો પટારો આફત રક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP