GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો. શામળદાસ મુળદાસ સોલંકી શ્યામલાલ ભવાનીશંકર સાધુ શ્યામગીરી પ્રતાપસિંહ સોલંકી શ્યામજી વિરેન્દ્ર ભગત શામળદાસ મુળદાસ સોલંકી શ્યામલાલ ભવાનીશંકર સાધુ શ્યામગીરી પ્રતાપસિંહ સોલંકી શ્યામજી વિરેન્દ્ર ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે? કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank :He ___ (to play) since morning before you came. played had been playing has been played has been playing played had been playing has been played has been playing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ‘મોંહુંઝણું’ મોં સુજી જવું તે પરોઢિયાનો સમય રીસાઈ ગયેલું બાળક નવોઢાનું પ્રથમ વખત મ્હો જોવું મોં સુજી જવું તે પરોઢિયાનો સમય રીસાઈ ગયેલું બાળક નવોઢાનું પ્રથમ વખત મ્હો જોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું ? 1955 1954 1956 1957 1955 1954 1956 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21 : 20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો ? 3% 7% 6% 5% 3% 7% 6% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP