ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ?
લેખક
A) કાલિદાસ - રઘુવંશ
B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ
C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર
D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા પ્રથમ કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ?

સુરત
મછલીપટૃનમ
હુગલી
પોંડિચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP