GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ'' એ કોનું સંપાદન છે ? જયંત પાઠક વિનોદ જોશી નિરંજન ભગત મકરંદ દવે જયંત પાઠક વિનોદ જોશી નિરંજન ભગત મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Find out correct spelling: Lieutenent Leiutenant Leftenant Lieutenant Lieutenent Leiutenant Leftenant Lieutenant ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ' (b) ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે' (c) 'વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે' (d) ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા' (1) મીરાં (2) હરીન્દ્ર દવે (3) બોટાદકર (4) નર્મદ a - 1, b - 4, d - 3, c - 2 c - 1, d - 2, a - 4, b - 3 d - 2, c - 1, b - 4, a - 3 b - 4, a - 2, c - 3, d - 1 a - 1, b - 4, d - 3, c - 2 c - 1, d - 2, a - 4, b - 3 d - 2, c - 1, b - 4, a - 3 b - 4, a - 2, c - 3, d - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ___ હોય. 1 કરતા વધુ 1 1 કરતા ઓછું શૂન્ય 1 કરતા વધુ 1 1 કરતા ઓછું શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બેટન કપ (Beighton cup) કઈ રમત માટે એનાયત કરવામાં આવે છે ? લૉન ટેનિસ ટેબલ ટેનિસ હૉકી બૅડમિન્ટન લૉન ટેનિસ ટેબલ ટેનિસ હૉકી બૅડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP