GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. બાઈ બાઈ ચાળણી જે કંઈ બચ્યું તે જ લાભવાળું પોતાની જવાબદારી બીજાને શિરે ઢોળી દેવી અઢળક ખર્ચ કરવો ને કરસકરનો દેખાવ કરવો જુદાં જુદાં બહાનાં બતાવવાં જે કંઈ બચ્યું તે જ લાભવાળું પોતાની જવાબદારી બીજાને શિરે ઢોળી દેવી અઢળક ખર્ચ કરવો ને કરસકરનો દેખાવ કરવો જુદાં જુદાં બહાનાં બતાવવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ‘મોંહુંઝણું’ નવોઢાનું પ્રથમ વખત મ્હો જોવું રીસાઈ ગયેલું બાળક પરોઢિયાનો સમય મોં સુજી જવું તે નવોઢાનું પ્રથમ વખત મ્હો જોવું રીસાઈ ગયેલું બાળક પરોઢિયાનો સમય મોં સુજી જવું તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો. રાજા ત્રિભુવનપાળ રાજા જયસિંહ રાજા જયસિદ્ધ રાજા કુમારપાળ રાજા ત્રિભુવનપાળ રાજા જયસિંહ રાજા જયસિદ્ધ રાજા કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 52 વર્ષ 57 વર્ષ 55 વર્ષ 64 વર્ષ 52 વર્ષ 57 વર્ષ 55 વર્ષ 64 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. આંખ મળી જવી અવસાન પામવું ખૂબ જ પ્રિય હોવું ચક્કર આવી જવા ઊંઘ આવી જવી અવસાન પામવું ખૂબ જ પ્રિય હોવું ચક્કર આવી જવા ઊંઘ આવી જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભુજમાં આવેલ હબા ડુંગર પાસે કોની સમાધિ આવેલ છે ? જેસલ-તોરલ જમાદાર ફતેહ મહમ્મદ મેકરણદાદા સંત સાંસતિયાજી જેસલ-તોરલ જમાદાર ફતેહ મહમ્મદ મેકરણદાદા સંત સાંસતિયાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP