GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી ?

શુક્રપિંડ
પિટ્યૂટરી
અંડપિંડ
એડ્રીનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ?

16
16/3
3/4
4/3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બેટન કપ (Beighton cup) કઈ રમત માટે એનાયત કરવામાં આવે છે ?

ટેબલ ટેનિસ
લૉન ટેનિસ
બૅડમિન્ટન
હૉકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ?

મામા સુરપાળ
પંચાસરના રાજા જયશિખરી
રાણી ઉદયમતી
અણહિલ ભરવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP