GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતુવર્ણનના કાવ્યો રચ્યાં છે ?

પ્રેમાનંદ
દયારામ
નર્મદ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સરપંચ પટેલે તેમની 400 હેક્ટર જમીનમાંથી 100 હેક્ટરમાં વરિયાળી વાવી છે. તો આ માહિતી દર્શાવવા વર્તુળ આલેખમાં કેટલા અંશ માપનો ખૂણો દોરવો જોઈએ ?

120°
90°
60°
30°

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

ચોથા ભાગનું થશે
અડધું થશે
ચાર ગણું થશે
બમણું થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
જો બે સંખ્યાઓનો સરવાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય ?

5 : 7
7 : 5
6 : 5
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP